tag:blogger.com,1999:blog-5855197205581435920.post8824978101011042198..comments2011-12-19T07:16:41.360-08:00Comments on Maru Rajkot Rangilu Rajkot: કંકુ, દુધી અને પભલીની 31st decemberGariyoTherihttp://www.blogger.com/profile/03116457018452172252noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-5855197205581435920.post-89153086680806238622010-06-28T02:19:57.755-07:002010-06-28T02:19:57.755-07:00ભાઈ, કોલેજું વધી પણ ભણતર તો ખાડે ગ્યું છે! યુનિવરસ...ભાઈ, કોલેજું વધી પણ ભણતર તો ખાડે ગ્યું છે! યુનિવરસિટીવાળા સહિયું કરતાં નો આવડે એવા એવાને એન્જિનિયરિંગની ડિગરિયું દ્યે છે. તમારે તો રિયલ એસ્ટેટનાં કામ તે હાલે. અમારે તો માઠી છે.<br />એક માગો ન્યા હજારના રિઝ્યુમે આવે અને પછી એમાંથી માખણ નોખું કરતાં નેવાનાં પાણી મોભે ચડે!<br />હમણાં એક છોકરીનો ઇન્ટરવ્યૂ લીધો. એને કોમ્પ્યુટરની ભાષામાં ત્રગડે ત્રણ લખતાં ત્રીસ મિનિટ થઈ! અને પગાર કેટલો જોઇતો હતો ખબર છે? છ આંકડા!<br />મેં તો કીધું "જોગમાયા! એક વાર એ આંકડાને સાચી રીતે હેક્સમાં લખી તો દ્યે, પછી વિચારશું!" :-)Anonymousnoreply@blogger.com