બહાર પડ્યું છે ફરમાન જગંલમા
હવે કોયલને ટહુક્વાનો દેવો પડશે ટેક્ષ
પરમીટ લઇને જ મોર ગહેકશે તો
કબૂતરોના ઘુઘુ પર પોલીસ કરશે કેસ
ચકલી કાબરના બચ્ચાને કેવાનું કે કરે બંધ હવે કાવકારી
નવા રાજમા ફક્ત મંજુર છે કાગડાની કાગારોળ ને ટેસ
તિખારો : આવે વારો બધાય નો, કોક નો વહેલો ને કોક નો મોડો
બાંધી મુઠ્ઠી ખુલે એ પેલા, સાચા સારા મનખા માટે દોડો